કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘજી ખટાઉ ડોડેચાએ નીચેના પૈકી કઈ કૃતિની રચના કરી નથી ? વિચારોના વૃંદાવનમાં આનંદ છાયો છાયો વિસ્મય સંબંધ તો આકાશ વિચારોના વૃંદાવનમાં આનંદ છાયો છાયો વિસ્મય સંબંધ તો આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતની પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? પુણે વિશાખાપટ્ટનમ તિરુવનંતપુરમ બેંગલુરુ પુણે વિશાખાપટ્ટનમ તિરુવનંતપુરમ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કંઈ કંપનીએ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ એક્સેસ આપવા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) સાથે ભાગીદારી કરી ? જિયો VI એરટેલ BSNL જિયો VI એરટેલ BSNL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા નેલિયોડ વાસુદેવન નંબુદરી ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? ભરતનાટ્યમ્ કથક મોહિનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ્ કથક મોહિનીઅટ્ટમ કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્વાડ (QUAD)ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નિરજ ચોપરા ભારતના કયા રાજ્યના ખેલાડી છે? હરિયાણા મેઘાલય ઉત્તરાખંડ આસામ હરિયાણા મેઘાલય ઉત્તરાખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP