કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલી રેલ્વે લિંક કાર્યરત છે ? ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં જારી સ્કાઈટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2021ની યાદીમાં દિલ્હી એરપોર્ટનો ક્રમ કેટલામો રહ્યો ? 11 15 45 50 11 15 45 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિશ્વભરમાં કામ કરી રહેલા ‘શાંતિ સૈનિકો’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે UNITE Aware પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? ભારત જાપાન અમેરિકા બ્રિટન ભારત જાપાન અમેરિકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે 2021માં Stop TB Partnership Boardના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો ? બ્રિટન ફ્રાન્સ ભારત અમેરિકા બ્રિટન ફ્રાન્સ ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત ૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા 4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા માત્ર 1 અને ૩ માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને ૩ માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 ઓગસ્ટ 19 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ 18 ઓગસ્ટ 19 ઓગસ્ટ 20 ઓગસ્ટ 17 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP