કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નિરજ ચોપરા ભારતના કયા રાજ્યના ખેલાડી છે? મેઘાલય ઉત્તરાખંડ હરિયાણા આસામ મેઘાલય ઉત્તરાખંડ હરિયાણા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ઉદ્ઘાટન સમારોહના ભારતના ધ્વજવાહક કોણ હતું ? શ્રી નીરજ ચોપરા અને સુશ્રી પી.વી.સિંધુ શ્રી બજરંગ પૂનિયા અને સુશ્રી એમ.સી.મેરી કોમ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી એમ.સી. મેરી કોમ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી પી.વી.સિંધુ શ્રી નીરજ ચોપરા અને સુશ્રી પી.વી.સિંધુ શ્રી બજરંગ પૂનિયા અને સુશ્રી એમ.સી.મેરી કોમ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી એમ.સી. મેરી કોમ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ INDRA-21નું આયોજન કર્યું ? અમેરિકા રશિયા જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુજરાતમાં ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ કેટલા સાંસ્કૃતિક વનોનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે ? 20 22 23 21 20 22 23 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ’ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 24 ઓગસ્ટ 23 ઓગસ્ટ 26 ઓગસ્ટ 25 ઓગસ્ટ 24 ઓગસ્ટ 23 ઓગસ્ટ 26 ઓગસ્ટ 25 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટ્રીબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 અંતર્ગત કેટલા એપેલેટ ટ્રિબ્યુનલ સમાપ્ત કરી દેવામાં આવશે ? 15 13 11 9 15 13 11 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP