GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
હિંદ મહાસાગરમાં લશ્કરી અને વેપારી નૌકાજહાજોની ગતિવિધિઓનું નિયંત્રણ-દેખરેખ રાખવા માટે DRDO દ્વારા વિકસાવવામાં આવેલા નીચેના પૈકી કયા ઉપગ્રહનું ISRO દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવ્યું?

સિંધુનેત્ર
ગરૂડનેત્ર
સિંધુગરૂડ
સમુદ્રનેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ક્લાઈમેટ પાર્લામેન્ટ (Climate Parliament) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
ક્લાઈમેટ પાર્લામેન્ટ જળવાયુ પરિવર્તન અટકાવવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત ધારાસભ્યોનું આંતરરાષ્ટ્રીય કોસ-પાર્ટી નેટવર્ક (International cross-party network) છે.
તેનું મુખ્ય મથક યુનાઈટેડ કિંગ્ડમ (UK) માં છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પારો (mercury) ગંભીર ઝેરી કચરો બન્યું છે.
બેરોમીટર, થર્મોમીટર અને ફ્લોરોસેન્ટ ગોળામાં પારો (mercury) જોવા મળે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP