GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સ્માર્ટ સીટી મિશન હેઠળ પહેલા રાઉન્ડમાં ગુજરાતના નીચેના પૈકી કયું / કયાં શહેર / શહેરો સ્માર્ટ સીટી તરીકે પસંદ થયાં હતાં ?

વડોદરા
આપેલ બંને
અમદાવાદ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પક્ષીઓ – કાનના બદલે કર્ણ છિદ્રો (Ear holes)
2. સસ્તન પ્રાણીઓ – ગરમ લોહીવાળા અને ચાર અંગો (limbs) ધરાવે છે.
3. સિરસૃપ – કાનના બદલે કર્ણ છિદ્રો (Ear holes)
4. ઉભયજીવીઓ – ફક્ત એક ઈંડુ મૂકે છે.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. વર્તમાન સાપ્તાહિક સ્થિતિ – આ અંદાજ હેઠળ, વ્યક્તિએ જો તે સપ્તાહ દરમ્યાન એક દિવસ માટે પણ લઘુત્તમ એક કલાક માટે રોજગારી મેળવેલ હોય તો તે રોજગારી મેળવતો હોવાનું ગણાય છે.
2. વર્તમાન દૈનિક સ્થિતિ – આ પધ્ધતિ હેઠળ, વ્યક્તિ રોજગારી મેળવતી હોવાની તો કહેવાય કે જો તેણે લઘુત્તમ 4 કલાક જે તે દિવસે કામ કર્યું હોય.
3. રોજગારની તીવ્રતા (Employment Intensity) – વાસ્તવિક કુલ ઘરગથ્થું ઉત્પાદન (Real GDP) ના એક હજારે રોજગારી મેળવતી વ્યક્તિઓની સંખ્યા

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા ભીમદેવ પહેલાના સમય દરમિયાનના પ્રસિધ્ધ સ્થાપત્યકીય સ્મારકો છે ?
1. સોમનાથનું નવું મંદિર
2. આબુ પરની વિમલ વસતિ
3. મોઢેરાનું સૂર્યમંદિર

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP