કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
Exim બેકે ક્યા દેશને પેયજળ પ્રોજેક્ટ હોસ્પિટલ નિર્માણ અને સૌર પ્રોજેકટો માટે 210.73 મિલિયન ડોલરની સોફ્ટ લોન અંગે હસ્તાક્ષર કર્યા ?

સેનેગલ
ઘાના
માલી
ગિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (સુધારા) વિધેયક, 2021 અનુસાર, સિંધુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ?

જમ્મુ કાશ્મીર
પંજાબ
ચંદીગઢ
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP