ભારતનો ઈતિહાસ (History of India) 'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે. સાહિત્ય અકાદમી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા રેડિયો ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા રેડિયો ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત માટે સામુદ્રી માર્ગની શોધ કોણે કરી ? સર હૉપકિન્સ વાસ્કો દ ગામા મૈગલન કોલંબસ સર હૉપકિન્સ વાસ્કો દ ગામા મૈગલન કોલંબસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1929 માર્ચ 1931 માર્ચ 1932 માર્ચ 1930 માર્ચ 1929 માર્ચ 1931 માર્ચ 1932 માર્ચ 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? પારો ટીન એલ્યુમિનિયમ ગંધક પારો ટીન એલ્યુમિનિયમ ગંધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP