Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? સતલજ નર્મદા હુગલી કાવેરી સતલજ નર્મદા હુગલી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1607 1760 1706 1670 1607 1760 1706 1670 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? છ આઠ પાંચ સાત છ આઠ પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District જો xy + yz + zx = 0 હોય તો = 1/(x²-yz) + 1/(y²-zx) + 1/(z²-xy) ? -1 આપેલ પૈકી એક પણ નહીં 3 6 -1 આપેલ પૈકી એક પણ નહીં 3 6 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતને 'જયહિંદ' નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મારારજ દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મારારજ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મરાલ - એટલે કયું પક્ષી ? બાજ કબૂતર હંસ મોર બાજ કબૂતર હંસ મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP