ભારતનું બંધારણ (Constitution Of India)
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?

વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ
જાહેર વ્યવસ્થા અને બદનક્ષી
આપેલ તમામ
અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ – 332
આર્ટિકલ – 338
આર્ટિકલ – 335
આર્ટિકલ – 342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?

5 વર્ષ
4 વર્ષ
વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
7 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ?

મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી.
આપેલ તમામ
સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ.
મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP