કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટનો દરજ્જો મેળવનાર ભિંડાવાસ ક્યા રાજ્યમાં સ્થિત છે ? હરિયાણા સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ હરિયાણા સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યની બે મહિલાઓને ‘મદુર ફ્લોર મેટ’ના નિર્માણ માટે રાષ્ટ્રીય હસ્તશિલ્પ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? મહારાષ્ટ્ર ૫.બંગાળ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર ૫.બંગાળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ? 73 મા 70 મા 71 મા 72 મા 73 મા 70 મા 71 મા 72 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટમાં ગુજરાતના વઢવાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે ? રાજકોટ સુરેન્દ્રનગર વડોદરા અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2018ના રોજ ગુજરાતમાં 72માં વન મહોત્સવની રાજયકક્ષાની ઉજવણી કલગામ ખાતે કરવામાં આવી હતી. આ ગામ વલસાડ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ? ઉમરગામ ધરમપુર કપરાડા પારડી ઉમરગામ ધરમપુર કપરાડા પારડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા શહેરને ભારતનું પ્રથમ ‘વોટર પ્લસ’ શહેર ઘોષિત કરવામાં આવ્યું છે ? પુરી પટણા પણજી ઈન્દોર પુરી પટણા પણજી ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP