ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-III
પરિશિષ્ટ-VIII
પરિશિષ્ટ-IV
પરિશિષ્ટ-VII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે ?

જુલાઈ – ઓગસ્ટ
માર્ચ – એપ્રિલ
એપ્રિલ – મે
ફેબ્રુઆરી – માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
PIL (પી.આઈ.એલ.) શું છે ?

પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ
પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ
પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન
પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP