ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

સ્વાતંત્ર્યતાનો અધિકાર
બંધારણીય ઉપાયના અધિકાર
શોષણ સામેનો અધિકાર
સમાનતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 355
આર્ટિકલ – 353
આર્ટિકલ – 357
આર્ટિકલ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા...

નાણાંકીય સતા છે.
આપેલ પૈકી એક પણ નહીં
સામાન્ય સતા છે.
ધારાકીય સતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પુરૂ થતા સુધી મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો હક્ક આપાવામાં આવેલ છે ?

14
17
16
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP