ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? મુખ્યપ્રધાન કાયદામંત્રી અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદામંત્રી અધ્યક્ષ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ડો. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ડો. જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 35 28 25 30 35 28 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 45 સેકન્ડ 1 મિનિટ 1 મિનિટ 5 સેકન્ડ 52 સેકન્ડ 45 સેકન્ડ 1 મિનિટ 1 મિનિટ 5 સેકન્ડ 52 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ? લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતીય રિઝર્વ બેંક ભારતનું નિર્વાચન આયોગ (ECI) લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતીય રિઝર્વ બેંક ભારતનું નિર્વાચન આયોગ (ECI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP