ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો કયા વર્ષથી અમલમાં મુકાયો ?
ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં નબળા વર્ગના લોકોના શૈક્ષણિક અને આર્થિક હિતોની જાળવણી કરવી, જાહેર આરોગ્યનું સ્તર સુધારવું, નશાબંધીનો અમલ કરવો વગેરે બાબતોની સતા રાજયને સોંપવામાં આવેલ છે. આ સિદ્ધાંતો પૈકી કોઇપણનું અમલીકરણ ન કરે તો તે માટે અદાલતી કાર્યવાહી દ્વારા તેનો અમલ કરાવી શકાય નહીં. આ બાબતનો ઉલ્લેખ બંધારણની કઇ કલમમાં કરવામાં આવ્યો છે ?