ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હિંદી ભાષાને દરજ્જો આપે છે ? કલમ-350 કલમ-352 કલમ-351 કલમ-343 કલમ-350 કલમ-352 કલમ-351 કલમ-343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય કટોકટી (અનુચ્છેદ 356)ને મંજુર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? પૂર્ણ બહુમતી સાદી બહુમતી વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી સાદી બહુમતી વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 510 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 20(1) અને 22(1) 18(1) અને 19(1) 14(4) અને 16(4) 28(1) અને 29(1) 20(1) અને 22(1) 18(1) અને 19(1) 14(4) અને 16(4) 28(1) અને 29(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે" આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 148 146 147 149 148 146 147 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP