ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? મોરારજી દેસાઈ યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી ફઝલઅલી મોરારજી દેસાઈ યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી ફઝલઅલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? નાગરિક અધિકાર નૈતિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર નાગરિક અધિકાર નૈતિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? સર્ટીઓરરી કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ મેન્ડેમસ સર્ટીઓરરી કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ મેન્ડેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઇએ નહીં ? છ માસ એક વર્ષ 200 દિવસ નવ માસ છ માસ એક વર્ષ 200 દિવસ નવ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP