કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. આપેલ તમામ છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. આપેલ તમામ છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી (NIAB)એ ઈન્ડિગૌ (IndiGau) નામની ચિપ લૉન્ચ કરી છે ? બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ પૂણે બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ પૂણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સમગ્ર વિશ્વમાં કયા દિવસે 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 9 ઓગસ્ટ 11 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 9 ઓગસ્ટ 11 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA નો વર્તમાન અધ્યક્ષ દેશ કયો છે ? બાંગ્લાદેશ ભારત દ. આફ્રિકા બ્રાઝિલ બાંગ્લાદેશ ભારત દ. આફ્રિકા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત ૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા 4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને ૩ માત્ર 2 અને 4 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને ૩ માત્ર 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ ભોપાલ દિલ્હી નોઈડા બેંગલુરુ ભોપાલ દિલ્હી નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP