ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? મહી રૂપેણ બનાસ સરસ્વતી મહી રૂપેણ બનાસ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દિગ્વિજય, વિજય, દેવીરાજ શેની સંકર જાતો છે ? ઘઉં બાજરી કપાસ ડાંગર ઘઉં બાજરી કપાસ ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ક્રિકેટ-બોલ" નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ? દાડમ સંતરા જામફળ ચીકુ દાડમ સંતરા જામફળ ચીકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું ? લુણેજ મુંદ્રા અંકલેશ્વર હઝીરા લુણેજ મુંદ્રા અંકલેશ્વર હઝીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ? જુનાગઢ ડાંગ ભાવનગર કચ્છ જુનાગઢ ડાંગ ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ? વીરમગામનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન ઢાઢરનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ વીરમગામનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન ઢાઢરનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP