ભૌતિક વિજ્ઞાન (Physics)
LHCનું પૂરું નામ જણાવો.

લાર્જ હેડ્રોન કોબાલ્ટ
લાર્જ હેડ્રોન કોલાઇડર
લાર્જ હિટર કોલીજન
લાર્જ હિટર કોલાઇડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
β-ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ___ નું ઉત્સર્જન કરે છે.

ન્યુટ્રિનો અને પ્રોટોન
ન્યુટ્રૉન અને પ્રોટોન
ન્યુટ્રોન અને ઇલેક્ટ્રૉન
ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રૉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
અવમંદિત દોલનોનો કંપવિસ્તાર A(t) = Ae-bt/2m અનુસાર સમય સાથે ઘટે છે, તો b નું પારિમાણિક સૂત્ર ___, જયાં t = સમય, A = પ્રારંભિક કંપવિસ્તાર અને m દળ છે.

M¹L¹T⁰
M¹L¹T¹
M¹L¹T-1
M¹L⁰T-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
નીચે આપેલ રાશિઓમાંથી કોના પારિમાણિક સૂત્ર સમાન છે ?

ટૉર્ક અને પાવર
પાવર અને ઊર્જા
બળ અને કાર્ય
ઊર્જા અને ટૉર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP