કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા પ્રદેશમાંથી ‘ઈનર લાઈન પરમિટ’ની જરૂરિયાત દૂર કરી છે ? લદાખ ચેન્નઈ વિશાખાપટ્ટનમ દિલ્હી લદાખ ચેન્નઈ વિશાખાપટ્ટનમ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? રાજસ્થાન ઉત્તરાખંડ દિલ્હી લદાખ રાજસ્થાન ઉત્તરાખંડ દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી લવલીના બોરગોહેન કઈ રમત સાથે સંકળાયેલી છે ? સ્વિમિંગ શૂટિંગ બોક્સિંગ વેઈટલિફટીંગ સ્વિમિંગ શૂટિંગ બોક્સિંગ વેઈટલિફટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુજરાતમાં ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ કેટલા સાંસ્કૃતિક વનોનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે ? 22 20 23 21 22 20 23 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિફેન્સ સાયબર એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે ? ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP