કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતમાં ‘જ્હોન્સન & જ્હોન્સન’ કોરોના રસીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસીના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રસી અમેરિકાની ‘જ્હોન્સન & જ્હોન્સન’ કંપનીની પેટા કંપની જેન્સન દ્વારા વિકસાવવામાં આવી છે.
2. આ રસીને જેન્સન કોવિડ– 19 રસી' (Janssen COVID-19 Vaccine) તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. આ રસી હ્યુમન એડેનો વાયરસના આધારે વિકસિત વાયરલ વેકટર રસી છે.
4. આ રસી માત્ર એક જ ડોઝમાં આપવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કાજિન્દ-21 સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું આયોનજ કર્યું ?

બાંગ્લાદેશ
તજિકિસ્તાન
ઓમાન
કઝાખસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને ક્ષમાદાન અંગેની સત્તા આપવામાં આવી છે ?

અનુચ્છેદ – 82
અનુચ્છેદ – 161
અનુચ્છેદ - 72
અનુચ્છેદ – 261

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ?

તેમનું કોઈ મુખ્ય મથક નથી
મુંબઈ
રિયો-ડિ-જાનેરો
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP