ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
બળવંતરાય ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

સીતારામ મહારાજ
પંડિત સુખલાલજી
રમેશ ઓઝા
મોરારી બાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ શાહ પરિવાર
જ્ઞાનદત્ત જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
અભ્યંકર બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

સિંહાસન બત્રીસી
સુડા બહોતરી
ચંદ્ર ચંદ્રાવતી
મદનમોહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP