કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘કાંકોરી ટ્રેન કાવતરું’ અથવા ‘કાંકોરી ટ્રેન ષડયંત્ર’નું નામ બદલીને ‘કાંકોરી ટ્રેન કાર્યવાહી’ કરવામાં આવ્યું છે ? પ. બંગાળ પંજાબ ઉત્તરપ્રદેશ હરિયાણા પ. બંગાળ પંજાબ ઉત્તરપ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દેશ વચ્ચે 'Shared Destiny-2021' અભ્યાસનું આયોજન થશે ? આપેલ તમામ દેશો વચ્ચે ચીન મંગોલિયા અને થાઈલેન્ડ પાકિસ્તાન આપેલ તમામ દેશો વચ્ચે ચીન મંગોલિયા અને થાઈલેન્ડ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે ભારતના કયા રાજ્યના પ્રસિધ્ધ બોકસર છે ? આસામ મેઘાલય ત્રિપુરા મણિપુર આસામ મેઘાલય ત્રિપુરા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ ? આપેલ બંને સાઈરસ પુનાવાલા ક્રિષ્ન એલ્લા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સાઈરસ પુનાવાલા ક્રિષ્ન એલ્લા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ? 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP