કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં રામસર સાઈટમાં ગુજરાતના વઢવાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે ?

સુરેન્દ્રનગર
અમદાવાદ
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે.
રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે.
રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે.
રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ગુરૂ ગ્રંથ સાહિબની નકલો / સ્વરૂપ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. સ્વરૂપ એ ગુરુ સાહિબની શારીરિક અથવા ભૌતિક નકલ છે. જેને પંજાબીમાં બીર તરીકે ઓળખવામાં આવે છે.
2. દરેક બીરમાં 1430 પાના હોય છે. જેને અંગ કહેવામાં આવે છે.
3. શીખ ધર્મના લોકો ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપને જીવંત ગુરુ માને છે.
4. ઈ.સ. 1708માં ગુરુ ગોવિંદ સિંહે ગુરુ ગ્રંથ સાહિબને શીખોના જીવંત ગુરુ તરીકે જાહેર કર્યા હતા.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વર્તમાનમાં નીચેના પૈકી ક્યા સ્થળો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સામેલ છે ?

સોમનાથ મંદિર
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
અંબાજી મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં અફઘાનિસ્તાન યુધ્ધ વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા. જેને કયું નામ આપવામાં આવ્યું છે ?

ઓપરેશન દેવી શક્તિ
ઓપરેશન વિજય
ઓપરેશન સુકૂન
ઓપરેશન મૈત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP