કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 5મી 9મી 7મી 8મી 5મી 9મી 7મી 8મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું ? શ્રી નીરજ ચોપરા શ્રી મનપ્રીત સિંઘ શ્રી બજરંગ પુનિયા શ્રી રવિકુમાર દહિયા શ્રી નીરજ ચોપરા શ્રી મનપ્રીત સિંઘ શ્રી બજરંગ પુનિયા શ્રી રવિકુમાર દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ કરેલી જાહેરાત અનુસાર ‘ગતિ-શક્તિ માસ્ટર પ્લાન' સંયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો કેટલા લાખ કરોડનો પ્રોજેક્ટ છે ? 100 લાખ કરોડ 60 લાખ કરોડ 50 લાખ કરોડ 80 લાખ કરોડ 100 લાખ કરોડ 60 લાખ કરોડ 50 લાખ કરોડ 80 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 181 130 141 122 181 130 141 122 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? ચીન તાજિકિસ્તાન કઝાખસ્તાન પાકિસ્તાન ચીન તાજિકિસ્તાન કઝાખસ્તાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પુરુષ હોકી ટીમે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 7 9 6 8 7 9 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP