ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1995 1998 1992 1990 1995 1998 1992 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે ? 26 ડિસેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 26 ડિસેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? સર્વ લોકોને આપેલ પૈકી કોઈ નહીં અમને પોતાને સર્વ નાગરિકોને સર્વ લોકોને આપેલ પૈકી કોઈ નહીં અમને પોતાને સર્વ નાગરિકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 275 આર્ટિકલ – 338 આર્ટિકલ – 243 આર્ટિકલ – 164 આર્ટિકલ – 275 આર્ટિકલ – 338 આર્ટિકલ – 243 આર્ટિકલ – 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. રાજકુમારી અનંતા સીંઘ કમલા નહેરૂ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતા કૌર રાજકુમારી અનંતા સીંઘ કમલા નહેરૂ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતા કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સિક્કિમને કયા વર્ષે ભારતમાં રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું ? ઈ.સ.1977 ઈ.સ.1971 ઈ.સ.1975 ઈ.સ.1973 ઈ.સ.1977 ઈ.સ.1971 ઈ.સ.1975 ઈ.સ.1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP