વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મધ્યકાલીન ભારતમાં નિલકંઠ સોમસુતવન દ્વારા રચાયેલ ‘તંત્ર સંગ્રહ' ક્યાં ક્ષેત્ર પરની રચના છે ? ભૂમિતિ સુરેખગણિત ત્રિકોણ મિતિ બીજ ગણિત ભૂમિતિ સુરેખગણિત ત્રિકોણ મિતિ બીજ ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્ટૈટેલાઈટ વિક્સાવવાનું કાર્ય કઈ કંપની દ્વારા થઈ રહ્યું છે ? સૈસ વાયર સ્પેસ એક્સ વર્જિન ગેલેકિટક ઓર્બિટલ સાઈન્સ સૈસ વાયર સ્પેસ એક્સ વર્જિન ગેલેકિટક ઓર્બિટલ સાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘પ્રોજેક્ટ ઍરો’ ક્યા વિભાગ સાથે સંકળાયેલો છે ? DRDO ઉચ્ચ શિક્ષા વિભાગ પોસ્ટ ડિપાર્ટમેન્ટ ISRO DRDO ઉચ્ચ શિક્ષા વિભાગ પોસ્ટ ડિપાર્ટમેન્ટ ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજીમમાં (MTCR) હાલ કુલ કેટલા સદસ્યો છે ? 35 33 34 38 35 33 34 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં વર્તમાનમાં કુલ ઊર્જા ઉત્પાદન પૈકી પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો (Renewable Energy Sources) દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા આશરે કેટલી છે ? 15% 11% 18% 13% 15% 11% 18% 13% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી (NCA)ની માર્ગદર્શિકાઓને ક્રિયાન્વત કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે ? ભારતીય સેના સ્ટ્રેટીજીક ફોર્સ કમાંડ (SFC) ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (BARC) ઓટોમીક એનર્જી વિભાગ (DAE) ભારતીય સેના સ્ટ્રેટીજીક ફોર્સ કમાંડ (SFC) ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (BARC) ઓટોમીક એનર્જી વિભાગ (DAE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP