વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘કલકત્તા જર્નલ ઓફ મેડિસિન''ની શરૂઆત કોણે કરી હતી ?

સર કે.એસ. કૃષ્ણન
પી.સી. રોય
ડો.મહેન્દ્રલાલ સરકાર
એસ.એસ. ભટનાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે દર્શાવેલ સંસ્થાઓ અને તેમનાં સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોરિસોર્સીઝ એન્ડ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ - નવી દિલ્હી
નેશનલ સેન્ટર પ્લાન્ટ જિનોમ રિસર્ચ - હૈદરાબાદ
સેન્ટર ફોર DNA ફિંગર પ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક - ઈમ્ફાલ
નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર - માનેસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્કેમજેટ એન્જિન વિશે ખરાં વિધાનો પસંદ કરો.

સ્કેમજેટ એન્જિનમાં એક્સિડાઈઝર ચેમ્બર નથી.
દહન માટે જરૂરી ઓક્સિજન હવામાંથી જ મેળવવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતે કઈ નીતિ અપનાવી છે ?

પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો
પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો
પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP