વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રની ‘માતૃ સંસ્થા' તરીકે કઈ સંસ્થાની ઓળખ થઈ રહી છે ? ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલ કલ્પક્કમ પરમાણું પ્લાન માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ? આપેલ માંથી એક પણ નહીં ફ્રાન્સ રશિયા અમેરિકા આપેલ માંથી એક પણ નહીં ફ્રાન્સ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL) સંદર્ભે ખરા વિધાન/વિધાનો પસંદ કરો. મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે. મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV ક્યા પ્રકારના બળતણનો ઉપયોગ થાય છે ? પ્રવાહી ઘન અને પ્રવાહી વાયુ ઘન પ્રવાહી ઘન અને પ્રવાહી વાયુ ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) માત્ર એક રોકેટની મદદથી બહુવિધ ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવાનો રેકોર્ડ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે ? 104 90 84 101 104 90 84 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે ? અટીરા ઈસરો આઈ.એસ.એસ. આઈ.આર.એસ. અટીરા ઈસરો આઈ.એસ.એસ. આઈ.આર.એસ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP