ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

કલિંગ શિલાલેખ
અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ
અશોકનો સોપરાનો શિલાલેખ
રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?

કેશુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
આનંદીબેન પટેલ
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ?

જીવણલાલ બેરિસ્ટર
ગોપાલકૃષ્ણ ગોખલે
અમૃતલાલ ઠક્કર
મદનગોપાલ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?

દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદાર હડતાલ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?

મિર્ઝા અઝીઝ કોકા
નિઝામુદ્દીન બક્ષી
આપેલ પૈકી કોઈ નહીં
મુઝફરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ?

અમરેલી
નવસારી
અમદાવાદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP