કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠન/સંસ્થાએ નવું સાયબર સુરક્ષા મલ્ટિ-ડોનર ટ્રસ્ટ ફંડ લૉન્ચ કર્યું UNESCO IMF વર્લ્ડ બેંક UNICEF UNESCO IMF વર્લ્ડ બેંક UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ન્યાયધીશોની નિમણૂક માટે સરકારને કેટલા નામોની ભલામણ કરી છે ? 8 9 6 7 8 9 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ? તેમનું કોઈ મુખ્ય મથક નથી રિયો-ડિ-જાનેરો મુંબઈ દિલ્હી તેમનું કોઈ મુખ્ય મથક નથી રિયો-ડિ-જાનેરો મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના યુવા કુસ્તીબાજ (રેસલર) શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020'માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 70 kg વેઈટ કેટેગરી 52 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી 70 kg વેઈટ કેટેગરી 52 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિર ખાતે વિવિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નીચેનામાંથી કઈ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે ? સમુદ્ર દર્શન પથ આપેલ તમામ સોમનાથ પ્રદર્શન ગેલરી જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર સમુદ્ર દર્શન પથ આપેલ તમામ સોમનાથ પ્રદર્શન ગેલરી જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Exim બેકે ક્યા દેશને પેયજળ પ્રોજેક્ટ હોસ્પિટલ નિર્માણ અને સૌર પ્રોજેકટો માટે 210.73 મિલિયન ડોલરની સોફ્ટ લોન અંગે હસ્તાક્ષર કર્યા ? ગિની સેનેગલ ઘાના માલી ગિની સેનેગલ ઘાના માલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP