ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જોડિયો ધોધ ક્યા આવેલો છે ? ડાંગ ધરમપુર ડેડિયાપાડા જાંબુઘોડા ડાંગ ધરમપુર ડેડિયાપાડા જાંબુઘોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ મહેસાણા તાપી પાટણ આણંદ મહેસાણા તાપી પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે. પંચમહાલ અંબાજી વડોદરા જુનાગઢ પંચમહાલ અંબાજી વડોદરા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમરકંટક માંથી કઈ નદી નીકળે છે ? સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ? માટીયાળ કાંપાળ લોમ રેતાળ માટીયાળ કાંપાળ લોમ રેતાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે ? ઉત્તર ગુજરાત ભાલ વિસ્તાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ભાલ વિસ્તાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP