ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? હુમાયુ બાબર અકબર શાહજહાં હુમાયુ બાબર અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ વીર ધવલ પિસલદેવ ભીમદેવ પહેલો કુમારપાળ વીર ધવલ પિસલદેવ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 10-11માં શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોષીએ કયા નામથી ઓળખાય છે ? ગુર્જર અપભ્રંશ અપભ્રંશ મારુ ગુર્જર પશ્ચિમ રાજસ્થાની ગુર્જર અપભ્રંશ અપભ્રંશ મારુ ગુર્જર પશ્ચિમ રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું ? લોથલ મોહેંજો દરો હડપ્પા કાલીબંગન લોથલ મોહેંજો દરો હડપ્પા કાલીબંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્ષત્રપો અને મૈત્રકો ___ હતા. શાક્ત શૈવ બૌદ્ધધર્મી વૈષ્ણવ શાક્ત શૈવ બૌદ્ધધર્મી વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP