ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? મંદાક્રાન્તા હરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા હરિણી વસંતતિલકા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ પરમ શિવભક્ત હતો. સાચી જોડણીવાળો શબ્દ મૂકો. બાણાશૂર બાણાસૂર બાણાસુર બાણશૂર બાણાશૂર બાણાસૂર બાણાસુર બાણશૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.શૃંગ શૃંગાર શિંગડું શિખર સિંગાર શૃંગાર શિંગડું શિખર સિંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિજોડાણ સાચું ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. ન ઈતિ = નેતિ પ્રા આરંભ = પ્રારંભ વિ અગ્ર = વિગ્ર ન આસ્તિક = નાસ્તિક ન ઈતિ = નેતિ પ્રા આરંભ = પ્રારંભ વિ અગ્ર = વિગ્ર ન આસ્તિક = નાસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? અહર્નિશ જગન્નાથ શ્વેતશ્યામ મોહમાયા અહર્નિશ જગન્નાથ શ્વેતશ્યામ મોહમાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘સાબુ અથવા સેનિટાઈઝરથી હાથને સ્વચ્છ રાખો’’ – વાક્યનો પ્રકાર ઓળખવો ? એક પણ નહીં સંયુક્તવાક્ય સાદુંવાક્ય સંકુલવાક્ય એક પણ નહીં સંયુક્તવાક્ય સાદુંવાક્ય સંકુલવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP