કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની કેટલામી જન્મ જંયતિ નિમિત્તે 125 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો ?

128 મી
126 મી
125 મી
127 મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના (RGKNY) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પહેલ છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
આસામ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી - ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) અંગે અતિરિક્ત ટિયર-1 બોન્ડ સૂચિબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ બની ?

HDFC બેંક
ભારતીય સ્ટેટ બેંક
ઈન્ડિયન બેંક
પંજાબ નેશનલ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP