કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 17-21 જાન્યુઆરી દરમિયાન ઓપન ડેટા વીક મનાવવાની શરૂઆત કરી ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ વિધાલય પુરસ્કાર (SVP) 2021-2022નો શુભારંભ કર્યો ?

સંસ્કૃતિ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
જળશક્તિ મંત્રાલય
જળશક્તિ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, 3.07% વનાવરણમાં વધારા સાથે કર્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
અરૂણાચલ પ્રદેશ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ડૉ.એસ. સોમનાથ ISROના અધ્યક્ષ બનનારા કે.રાધાકૃષ્ણન, માધવન નાયર અને કે. કસ્તુરીરંગમ બાદ ચોથા કેરળવાસી છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
તાજેતરમાં ડૉ.એસ.સોમનાથને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતની પ્રથમ સેનેટરી નેપકીન ફ્રી પંચાયત માટે ચર્ચામાં રહેલું કુંબલંબી ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ?

કેરળ
તેલંગાણા
ગોવા
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ગેટવે ઓફ હેલ (દરવાજા ગેસ ક્રેટર) ક્યા દેશમાં આવેલો છે ?

તુર્કમેનિસ્તાન
મેક્સિકો
અફઘાનિસ્તાન
મલેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP