કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 17 મે થી 28 મે દરમિયાન ફ્રાન્સના કેન્સ ખાતે કેટલામાં 'કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું ? 77 મા 75 મા 70 મા 88 મા 77 મા 75 મા 70 મા 88 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) એપ લૉન્ચ કરી ? એક પણ નહીં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ નેશનલ હેલ્થ ઑથોરિટી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ, દિલ્હી એક પણ નહીં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ નેશનલ હેલ્થ ઑથોરિટી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સુશ્રી એલિઝાબેથ બોર્ન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે ? નોર્વે ફ્રાન્સ ઈટલી સ્વીડન નોર્વે ફ્રાન્સ ઈટલી સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે 'શુક્ર મિશન’ (Venus Mission) ___ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. ડિસેમ્બર, 2026 ડિસેમ્બર, 2028 ડિસેમ્બર, 2024 ડિસેમ્બર, 2022 ડિસેમ્બર, 2026 ડિસેમ્બર, 2028 ડિસેમ્બર, 2024 ડિસેમ્બર, 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રેપોરેટ વધારીને કેટલો કર્યો ? 4.5% 4.4% 4.25% 4.75% 4.5% 4.4% 4.25% 4.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નવદૂત ડ્યૂલ - મોડ લોકોમોટિવનો વિકાસ ભારતીય રેલવેના ક્યા વિભાગે કર્યો છે ? ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પૂર્વોતર રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પૂર્વોતર રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP