કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 17મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો ફોકસ દેશ ક્યો છે ? શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઓપરેશન મહિલા સુરક્ષા અંતર્ગત 150 મહિલાઓને માનવ તસ્કરીના શિકાર થતા બચાવવામાં આવી છે, ઓપરેશન મહિલા સુરક્ષા ___ સાથે સંબંધિત છે. CRPF RPF નૌસૈના BSF CRPF RPF નૌસૈના BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ? 6000-6500 કિ.મી. 2500-3000 કિ.મી. 5000-5500 કિ.મી. 3500-4000 કિ.મી. 6000-6500 કિ.મી. 2500-3000 કિ.મી. 5000-5500 કિ.મી. 3500-4000 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નાના વ્યવસાયોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે ‘SMBસાથી ઉત્સવ’ પહેલ શરૂ કરી ? વ્હોટ્સએપ ફેસબુક ઈન્સ્ટાગ્રામ ટ્વિટર વ્હોટ્સએપ ફેસબુક ઈન્સ્ટાગ્રામ ટ્વિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે EX SAMPRITI-X અભ્યાસનું આયોજન કર્યું હતું ? વિયેતનામ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ વિયેતનામ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP