કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય સાથે સંબંધિત બાલીયાત્રા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ?

બિહાર
ઓડિશા
તેલંગાણા
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ઓલિમ્પિક ગેમ્સ 2022ની બીજી આવૃત્તિનું આયોજન કરાયું હતું ?

મેઘાલય
મિઝોરમ
સિક્કિમ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
‘Operation Vigilant Storm' ક્યા બે દેશો વચ્ચેનો સંરક્ષણ યુદ્ધાભ્યાસ છે ?

ચીન અને ઉ.કોરિયા
અમેરિકા અને દ.કોરિયા
ચીન અને રશિયા
ભારત અને દ.કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP