કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ 17 ઓગસ્ટ 18 ઓગસ્ટ 20 ઓગસ્ટ 19 ઓગસ્ટ 17 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોંકણ યુદ્ધ અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ? ભારત - સાઉદી અરેબિયા ભારત - બાંગ્લાદેશ ભારત - ફ્રાન્સ ભારત - યુનાઈટેડ કિંગ્ડમ ભારત - સાઉદી અરેબિયા ભારત - બાંગ્લાદેશ ભારત - ફ્રાન્સ ભારત - યુનાઈટેડ કિંગ્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના સ્વાતંત્ર્ય પર્વે સતત કેટલામી વખત તિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી ? 8મી વખત 10મી વખત 11મી વખત 9મી વખત 8મી વખત 10મી વખત 11મી વખત 9મી વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2021' માં ભારતને ___ મું સ્થાન પ્રાપ્ત થયું. પાંચમું ચોથું ત્રીજુ બીજું પાંચમું ચોથું ત્રીજુ બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 113માં 141માં 108માં 122માં 113માં 141માં 108માં 122માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નિસાર (NISAR) નામક મિશનને લૉન્ચ કરવા માટે કઈ બે અંતરિક્ષ એજન્સીઓએ સહયોગ કર્યો ? ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી ઈસરો અને રોસ્કોસ્મોસ ઈસરો અને નાસા નાસા અને રોસ્કોસ્મોસ ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી ઈસરો અને રોસ્કોસ્મોસ ઈસરો અને નાસા નાસા અને રોસ્કોસ્મોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP