કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં કોનો જન્મદિન ‘સદભાવના દિવસ’ તરીકે ઉજવાય છે ? શ્રી અટલ બિહારી બાજપેયજી શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રીમતી ઈન્દિરા ગાંધી શ્રી રાજીવ ગાંધી શ્રી અટલ બિહારી બાજપેયજી શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રીમતી ઈન્દિરા ગાંધી શ્રી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ બેંકે પશ્ચિમ બંગાળમાં MSME પરામર્શ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ? 6 જૂન, 2004 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2002 6 જૂન, 2004 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ___ મેડલ જીત્યા છે. 2 4 6 3 2 4 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 4 ઓગસ્ટ 2021ના રોજ RBIના જણાવ્યા અનુસાર રેપોરેટ ___ પર યથાવત રાખવામાં આવ્યો છે ? 4.25% 3.25% 4.00% 3.00% 4.25% 3.25% 4.00% 3.00% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે ? લોન ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ બેડમિન્ટન લોન ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP