કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત અને વિયેતનામે દરિયાઈ કવાયત હાથ ધરી હતી. જેમાં ભારતના કયા જહાજે ભાગ લીધો હતો ? INS કોરા INS રણવિજય INS રણવિજય અને INS કોરા બંને INS કલવરી INS કોરા INS રણવિજય INS રણવિજય અને INS કોરા બંને INS કલવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? વેઈટ લિફિન્ટંગ બોક્સિંગ કુસ્તી ડિસ્ક થ્રો વેઈટ લિફિન્ટંગ બોક્સિંગ કુસ્તી ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) મહારાજા રણજીત સિંહ નીચેનામાંથી કયા રજવાડા સાથે સંકળાયેલા છે ? લખનૌ ગુજરાનવાલા પેશાવર શ્રીનગર લખનૌ ગુજરાનવાલા પેશાવર શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ? 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2004 6 જૂન, 2002 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2004 6 જૂન, 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મશાલથી ઓલિમ્પિક કોલ્ડ્રોનને પ્રજ્વલ્લિત કોણે કર્યુ હતું ? સુશ્રી કોકોના હીરાકી સુશ્રી એલિન થોમ્સન સુશ્રી ફલોરા ડુફી સુશ્રી નાઓમી ઓસાકા સુશ્રી કોકોના હીરાકી સુશ્રી એલિન થોમ્સન સુશ્રી ફલોરા ડુફી સુશ્રી નાઓમી ઓસાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘કુનમિંગ ડિક્લેરેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત રશિયા ચીન જાપાન ભારત રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP