કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'વિશ્વ સિનિયર સિટીઝન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 ઓગસ્ટ 21 ઓગસ્ટ 19 ઓગસ્ટ 22 ઓગસ્ટ 20 ઓગસ્ટ 21 ઓગસ્ટ 19 ઓગસ્ટ 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશ્વના બીજા સૌથી મોટા રિફર્બિશ્ડ અત્યાધુનિક નેશનલ જીન બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? લદાખ નવી દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા લદાખ નવી દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સમગ્ર વિશ્વમાં કયા દિવસે 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 9 ઓગસ્ટ 10 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ 9 ઓગસ્ટ 10 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુહીદ્દીન યાસીન ક્યા દેશના વડાપ્રધાન છે ? ઈન્ડોનેશિયા મલેશિયા મ્યાનમાર અફઘાનિસ્તાન ઈન્ડોનેશિયા મલેશિયા મ્યાનમાર અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ લોકસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ? 385 વિરુધ્ધ 45 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 45 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) આંતરરાષ્ટ્રીય સૈન્ય ટેકનોલોજી ફોરમ ‘ARMY-2021'નું આયોજન ક્યા દેશમાં કરવામાં આવી રહ્યું છે ? જાપાન ઈઝરાયેલ રશિયા ફ્રાન્સ જાપાન ઈઝરાયેલ રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP