વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લાંગ્રાજ બિંદુનો અર્થ શું થાય ? એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય. પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય. એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હાલમાં ચાલી રહેલ ભારત-યુ.એસ. ના સંયુક્ત સહયોગવાળા રડાર સેટેલાઈટ પ્રોજેક્ટ કયો છે ? RADARSAT RISAT DESDYANI NISAR RADARSAT RISAT DESDYANI NISAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i, ii અને iii i અને iii i, iii અને v i, iii, iv અને v i, ii અને iii i અને iii i, iii અને v i, iii, iv અને v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગુજરાતમાં કુલ કેટલી ઓઈલ રિફાઈનરી આવેલી છે ? 4 6 5 3 4 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લૉન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ? GSLV GSLV Mark III PSLV ASLV GSLV GSLV Mark III PSLV ASLV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તમિલનાડુમાં કૂડનકુલમ પરમાણું ઊર્જા પ્લાન્ટ ___ સાથેના સહયોગથી બંધાયેલો છે. ROSATOM વેસ્ટીંગ હાઉસ તોશિબા અરેવા ROSATOM વેસ્ટીંગ હાઉસ તોશિબા અરેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP