વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સૌર મેક્સિમાનો આવર્તકાળ કેટલો છે ? 10 16 12 11 10 16 12 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે ? બ્રિટન ઇઝરાયેલ રશિયા યુ.એસ.એ. બ્રિટન ઇઝરાયેલ રશિયા યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘અકુલા સબમરીન‘ કે જે ભારતે રશિયા પાસેથી ભાડે મેળવેલી છે તેને ક્યા નામે ઓળખવામાં આવે છે ? INS અરિહંત INS અભિમન્યુ INS અરિધમન INS ચક્ર INS અરિહંત INS અભિમન્યુ INS અરિધમન INS ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારની પહેલ "મેઘરાજ" ___ છે. સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટનો સમૂહ કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કોમ્પ્યુટર ઈ-ગવર્નન્સના અમલીકરણ માટેના સીધ્ધાંતોનો સમૂહ સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટનો સમૂહ કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કોમ્પ્યુટર ઈ-ગવર્નન્સના અમલીકરણ માટેના સીધ્ધાંતોનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે. આપેલ બંને અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે. આપેલ બંને અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL) સંદર્ભે ખરા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે. આપેલ પૈકી કોઈ નહીં મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે. આપેલ બંને તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે. આપેલ પૈકી કોઈ નહીં મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP