વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘માય જર્ની' કોના દ્વારા રચાયેલો કાવ્યસંગ્રહ છે ? ડો.કલામ હોમી ભાભા ડો.વિક્રમ સારાભાઈ સતિશ ધવન ડો.કલામ હોમી ભાભા ડો.વિક્રમ સારાભાઈ સતિશ ધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તેજસ વિશે ખોટા વિધાનો પસંદ કરો. તેજસનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને તેજસ બે સીટ ધરાવતું સ્વદેશી યુદ્ધવિમાન છે, આપેલ પૈકી કોઈ નહીં તેજસનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને તેજસ બે સીટ ધરાવતું સ્વદેશી યુદ્ધવિમાન છે, આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો. એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ બંને એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં તે એક રેડિયો ટેલિસ્કોપ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તબીબી ક્ષેત્રે લખાયેલો વિશ્વનો પ્રથમ ગ્રંથ કોને માનવામાં આવે છે ? ચિકિત્સા સંગ્રહ આત્રેય સંહિતા આરોગ્ય મંજરી વૃક્ષ આયુર્વેદ ચિકિત્સા સંગ્રહ આત્રેય સંહિતા આરોગ્ય મંજરી વૃક્ષ આયુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ એરોનોટિકલ લેબોરેટરી (NAL)નું વડુંમથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ જમશેદપુર ચેન્નાઈ તિરુવનંતપુરમ બેંગલુરુ જમશેદપુર ચેન્નાઈ તિરુવનંતપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભાસ્કરાચાર્ય દ્વારા રચિત ___ નું જેમ્સ ટેલર દ્વારા અંગ્રેજીમાં ભાષાંતરણ થયું હતું. ગોલાધ્યાય બીજ ગણિત ગ્રહ ગણિત લીલાવતી ગોલાધ્યાય બીજ ગણિત ગ્રહ ગણિત લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP