વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સુપરમૂનની સ્થિતિ કોને કહેવાય ? વર્ષની છેલ્લી પૂનમ એક પણ નહીં સૌથી લાંબુ ચાલનાર ચંદ્રગ્રહ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય એવી સ્થિતિ વર્ષની છેલ્લી પૂનમ એક પણ નહીં સૌથી લાંબુ ચાલનાર ચંદ્રગ્રહ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય એવી સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સનું વડુંમથક ક્યાં આવેલું છે ? પુના શીમલા બેંગલુરુ રાંચી પુના શીમલા બેંગલુરુ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભાસ્કરાચાર્ય દ્વારા રચિત ___ નું જેમ્સ ટેલર દ્વારા અંગ્રેજીમાં ભાષાંતરણ થયું હતું. લીલાવતી ગોલાધ્યાય ગ્રહ ગણિત બીજ ગણિત લીલાવતી ગોલાધ્યાય ગ્રહ ગણિત બીજ ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળ પર મિથેનની હાજરી શું સૂચવશે ? મંગળ પર પાણીના પુરાવા ભૂતકાળમાં કે વર્તમાનના કોઈ પ્રકારનું સજીવતંત્ર હોવાની સાબિતી લાલ માટી પાછળનું રહસ્ય મંગળ પર ખનિજોની પ્રચૂરતા મંગળ પર પાણીના પુરાવા ભૂતકાળમાં કે વર્તમાનના કોઈ પ્રકારનું સજીવતંત્ર હોવાની સાબિતી લાલ માટી પાછળનું રહસ્ય મંગળ પર ખનિજોની પ્રચૂરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? મછલીપટ્ટનમ પારાદ્વીપ પણજી સાઉથ બરન દ્વીપ મછલીપટ્ટનમ પારાદ્વીપ પણજી સાઉથ બરન દ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘GAIL’ વિશે ખરા વિધાન પસંદ કરો. આપેલ બંને TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી. આપેલ પૈકી કોઈ નહીં કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે. આપેલ બંને TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી. આપેલ પૈકી કોઈ નહીં કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP