ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રંગ અવધૂતનું સાચું નામ જણાવો.

પાંડુરંગ વિઠ્ઠલ વળામે
અમૃતલાલ ઠક્કર
છોટાલાલ માનભાઈ ઠક્કર
હરભાઈ રતુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
શંકરસિંહ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?

મિર્ઝા અઝીઝ કોકા
નિઝામુદ્દીન બક્ષી
મુઝફરશાહ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP