કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સંસ્કૃતને સત્તાવાર ભાષા ઘોષિત કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? હરિયાણા પંજાબ કેરળ ઉત્તરાખંડ હરિયાણા પંજાબ કેરળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા ક્ષેત્રને મદદ કરવાના ઉદ્દેશ્યથી તાજેતરમાં સંસદમાં ‘ફેક્ટરિંગ રેગ્યુલેશન એક્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2021’ પસાર કરવામાં આવ્યું છે ? બાયોટેક શિક્ષણ FDI MSME બાયોટેક શિક્ષણ FDI MSME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ કરેલી જાહેરાત અનુસાર ‘ગતિ-શક્તિ માસ્ટર પ્લાન' સંયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનો કેટલા લાખ કરોડનો પ્રોજેક્ટ છે ? 60 લાખ કરોડ 80 લાખ કરોડ 50 લાખ કરોડ 100 લાખ કરોડ 60 લાખ કરોડ 80 લાખ કરોડ 50 લાખ કરોડ 100 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં કયા ખેલાડીએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું છે ? સુશ્રી પી.વી.સિંધુ શ્રી રવિ દહિયા શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા સુશ્રી પી.વી.સિંધુ શ્રી રવિ દહિયા શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? જાપાન વિયેતનામ બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા જાપાન વિયેતનામ બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP