વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
LIGO શું છે ?

ગુરુત્વતરંગોની ભાળ મેળવી રહેલી અમેરિકામાં સ્થિત પ્રયોગશાળા છે.
ગોલ્ડ પાર્ટિકલ પર સંશોધન કરતી વૈજ્ઞાનિક સંસ્થા
રમતગમતના સાધનો બનાવતી એક બહુરાષ્ટ્રીય કંપની
યુનોની વિશેષ સંસ્થા કે જે સિરિયા ઈરાકના વિસ્થાપિતો માટે કાર્ય કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પોતાની ઊર્જા જરૂરિયાતોને ઓછી કરવા ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક-સીએનજી (BIO CNG) ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો ?

આપેલ પૈકી એક પણ નહીં
અમુલ
એટોમ્સ પાવર્સ પ્રા. લિ.
ગુજરાત ફર્ટીલાઇઝર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતના પ્રથમ સુપર કમ્પ્યૂટરના સંદર્ભે ખરા વિધાનો ચકાસો.

તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે.
ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP